એક વાર ગુજરાતીના એક પ્રૉફેસર કૉલેજમાં પોતાના વર્ગના વિદ્યાર્થીઓને ઇંસ્પેક્શન માટે તૈયાર કરી રહ્યા હતા.
તેમણે એક વિદ્યાર્થીને ઇંસ્પેક્ટર આવે ત્યારે બોલવા માટે તૈયાર કરતાં તેને કહ્યું,”તું બોલવાની શરૂઆત કરે ત્યારે કહેવાનું, Respected Sir and teachers.” આ વાત તેમણે ગોખાવી-ગોખાવીને તૈયાર કરાવી.
ઇંસ્પેક્ટર સાહેબ આવ્યા અને ભરી સભામાં એ વિદ્યાર્થી બોલવા ઊભો થયો… અને શરૂઆત કરી –
“Rejected Sir and teachers…..!!!!!”
February 8, 2006 at 6:41 pm |
Funny. Do you have stories about English speakers trying to speak another language?
February 10, 2006 at 12:04 pm |
really very funny. like all new posts. Carry on…